ગુજરાત સરકારે ધો.10ની વિદ્યાર્થીને અપાવ્યો ન્યાય
CM Bhupendra Patel ની સૂચનાથી રાજ્ય શિક્ષણ મંત્રીએ કરાવી તટસ્થ તપાસ
Prafulla Panseria એ ઉચ્ચ અધિકારીઓને તપાસના આપ્યા આદેશ
તટસ્થ તપાસ બાદ વિદ્યાર્થીના પક્ષમાં રાજ્ય સરકારે કર્યો ન્યાય
Prafulla Panseria એ વિદ્યાર્થીનીને સાચુ પરિણામ પત્રક આપ્યુ
ધોરણ 11માં પ્રવેશ માટેની તમામ જરુરી કાર્યવાહી પૂર્ણ કરાવી
આ સમગ્ર ઘટનામાં સંબંધિત ખંડ નિરીક્ષકને DEO દ્વારા નોટિસ આપવામાં આવી છે