ગુજરાતની જેલના 44 કેદીઓ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં પાસ થયા.
જેલ વિભાગે ફોર્મ ભરાવવાથી લઈને પુસ્તકો અને સ્પેશિયલ ક્લાસની તમામ સુવિધા આપી.
જેલ પ્રશાસનની મહેનતથી કેદીઓ ડિપ્રેશન મુક્ત બની સકારાત્મક વિચાર તરફ વળ્યા.
પરીક્ષામાં પાસ થયેલા તમામ 44 કેદીઓનું પ્રમાણપત્ર આપી વિશેષ સન્માન કરાશે.
રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવે પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા કેદીઓને
પાઠવ્યા અભિનંદન.