આગામી ચોમાસાની પૂર્વ તૈયારીઓ માટે ડૉ.જયંતિ રવિની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે બેઠક.

ચોમાસા દરમિયાન રાજ્યમાં શૂન્ય જાનહાનિના લક્ષ્યાંક સાથે આપત્તિ વ્યવસ્થાપન પ્લાન તૈયાર કરાયો.

આગામી 15 દિવસમાં પૂર જેવી આપત્તિઓ સામે લડવા તમામ તાલુકા સ્તરે મોકડ્રિલ યોજવા આદેશ કરાયા.

ઇમરજન્સી સેવાઓ અને તાલીમબદ્ધ 'આપદા મિત્રો'ના સંપર્ક નંબર સાથેની અદ્યતન ડિરેક્ટરી એક સપ્તાહમાં તૈયાર થશે.

બચાવ સાધનોનું ટેસ્ટિંગ કરવા અને નીચાણવાળા વિસ્તારો માટે સરકારી શાળાઓ-શેલ્ટર હોમનું મેપિંગ કરવા સૂચના અપાઈ.

IAF An-32 crash: ભારતીય વાયુસેનાના An-32 વિમાનનો અકસ્માત, 5 જવાનો શહીદ, 1 સુરક્ષિત

રોજ સવારે જવનું પાણી પીવાથી થાય છે અગણિત ફાયદા

Salangpur Dham : કષ્ટભંજનદેવ હનુમાનજીના ગર્ભગૃહમાં સુવર્ણ કળશથી વિશેષ સુશોભન

Gujaratfirst.com Home