Gujarat New Cabinet 2025: ગુજરાતના નવા મંત્રીમંડળમાં જુઓ કોનો થયો સમાવેશ
જામનગર ઉત્તર બેઠક પર MLA રિવાબા જાડેજા
અમરેલીના કૌશિક વેકરિયા
મોરબીના કાંતિ અમૃતિયા
બનાસકાંઠાના વાવા બેઠકના MLA સ્વરૂપજી ઠાકોર
ઉત્તર ગુજરાતના આદિવાસી નેતા પી.સી.બરંડા
નવસારી ગણદેવીના MLA નરેશ પટેલ
પ્રફુલ્લ પાનસેરિયા
જસદણના કુંવરજી બાવળિયા
કનુ દેસાઇ
રાજ્ય સરકારના પ્રવક્તા - ઋષિકેશ પટેલ