આજે ગુજરાતમાં આ જિલ્લાઓમાં ભારે વરસાદ સંદર્ભે ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે સાબરકાંઠા, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ માં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ
આ વિસ્તારોમાં 24 કલાકમાં 115 થી 204 મિલીમીટર વરસાદ પડવાની શક્યતા છે
અરબી સમુદ્રમાં સક્રિય અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફની અસરને કારણે અતિ ઝડપે પવન ફુંકાશે
ભારે વરસાદના કારણે નદીઓ અને ડેમમાં પાણીનું સ્તર વધવાની શક્યતા છે
રાજ્યના 207 ડેમમાંથી 76 ડેમ હાઈ એલર્ટ પર છે
અનેક બંદરો પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે