આજે ગુજરાતમાં આ જિલ્લાઓમાં ભારે વરસાદ સંદર્ભે ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે સાબરકાંઠા, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ માં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ

આ વિસ્તારોમાં 24 કલાકમાં 115 થી 204 મિલીમીટર વરસાદ પડવાની શક્યતા છે

અરબી સમુદ્રમાં સક્રિય અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફની અસરને કારણે અતિ ઝડપે પવન ફુંકાશે

ભારે વરસાદના કારણે નદીઓ અને ડેમમાં પાણીનું સ્તર વધવાની શક્યતા છે

રાજ્યના 207 ડેમમાંથી 76 ડેમ હાઈ એલર્ટ પર છે 

અનેક બંદરો પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે

Ahmedabad Rath Yatra 2026: જગન્નાથ મંદિરમાં ભક્તિ અને ભોજનનો સંગમ! માલપુવા સહિત વિવિધ વાનગીઓનો મહાપ્રસાદ , જુઓ Photos

Ahmedabad Rath Yatra 2026: નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ જગન્નાથ મંદિરમાં કરી પૂજા

Ahmedabad Rath Yatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે પોલીસનું રિહર્સલ

Gujaratfirst.com Home