વિજ્ઞાનની અદભૂત સફર, ગુજરાત સાયન્સ સિટીની રોચક ઝલક


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્થાપિત, આ કેન્દ્ર વૈશ્વિક સ્તરનું જ્ઞાન અને નવીનતા દર્શાવતું પ્રતીક છે.

મે-2026 સુધીમાં 1.43 કરોડથી વધુ વિજ્ઞાન પ્રેમીઓએ મુલાકાત લીધી છે.

એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી, એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી, અને વિશાળ નેચર પાર્ક છે.


નજીકના ભવિષ્યમાં એવિએશન અને ડિફેન્સ ગેલેરી તથા હ્યુમન અને બાયોલોજીકલ સાયન્સ ગેલેરી જેવી અદ્યતન સુવિધાઓ ઉમેરાશે.

ભાડજમાં જગન્નાથ રથયાત્રા: ભક્તિના રંગે રંગાયા રહેણાંક વિસ્તારો

Ahmedabad Rath Yatra 2026 : 149મી જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ, ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર

જગન્નાથજીના મોસાળ સરસપુરના રણછોડરાયજી મંદિરની આરતી શણગારના કરો દર્શન

Gujaratfirst.com Home