ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી Harshbhai Sanghvi એ 15મી મે સુધી લાદ્યા પ્રતિબંધ
સમગ્ર રાજ્યમાં કોઈપણ પ્રકારની ઉજવણીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે
15મી મે સુધી કોઈપણ પ્રકારના ડ્રોન ફ્લાઈંગ પર પ્રતિબંધ રહેશે
Harshbhai Sanghvi એ X પર એક પોસ્ટમાં આ આદેશો રજૂ કર્યા છે
Gujarat First એ ગઈકાલે જ લાઈવ કવરેજ દરમિયાન ફટાકડા ન ફોડવાની અપીલ કરી હતી
આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ બનાસકાંઠાવાસીઓને કેટલીક અપીલ કરી છે
શંકર ચૌધરીએ અજાણી વ્યક્તિ કે અજાણી કોઈ ચીજ દેખાય તો તંત્રને જાણ કરવાની અપીલ કરી
Banaskantha જિલ્લો બોર્ડરને અડીને આવેલો છે પરંતુ ચિંતાનો વિષય નથી લોકો બહુ જાગૃત છે- શંકર ચૌધરી