ઘણીવાર લોકો રાત્રે જમ્યા પછી વાસણ અને પ્લેટફોર્મ સાફ કરતા નથી
આવી આદત તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે
ગંદા વાસણોમાં સાલ્મોનેલા, લિસ્ટેરિયા અને ઈ-કોલી જેવા ખતરનાક બેક્ટેરિયા રહે છે
વાસણો ધોયા પછી પણ આ બેક્ટેરિયા મરતા નથી, ત્યારબાદ આવા વાસણોમાં ભોજન પીરસવામાં આવે તો જોખમી સાબિત થશે
આવા વાસણોમાં ખાવાથી જે લોકો પહેલાથી જ બીમાર છે, તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે
સ્ત્રીઓ માટે આબેક્ટેરિયાના હુમલાનું કારણે પણ બની શકે છે, જેથી ખાસ વાસણ ધોઈ દેવા જોઈએ
આવા વાસણોમાં ખાવા ખાવાથી ઉલટી, પેટમાં દુખાવો, ઝાડા અને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે
બેદરકારી છોડીને રસોડું, વાસણો અને પ્લેટફોર્મ સાફ રાખવાની કાળજી રાખવી જોઈએ