ડુંગળીના રસથી નિસ્તેજ વાળને મળશે કુદરતી ચમક
પ્રદૂષણ, તણાવ, ખોટું ડાયેટ અને હેર પ્રોડક્ટના લીધે વાળ કમજોર-બરછટ થઈ જાય છે.
ઘરેલું ઉપાય કરીને વાળને ફરીથી સજીવન કરી શકાય છે.
ડુંગળીમાં સલ્ફર, એન્ટીઓક્સિટેન્ડ અને એન્ટીબેક્ટીરિયલ ગુણ હોય છે. જે વાળને મજબૂત કરે છે.
અનેક લોકોએ આના ઉપયોગથી વાળનો ગ્રોથ વધાર્યાનો દાવો કર્યો છે.
ડુંગળીનો રસ વાળની ડ્રાયનેસ દૂર કરીને મુલાયમ અને સિલ્કી બનાવે છે.
ડુંગળીના ગુણ માથામાંથી ડેન્ડ્રફ અને ખંજવાળની સમસ્યા પણ દૂર કરે છે.
ડુંગળીનો રસ સીધા મૂળમાં લગાવો અને 30 મિનિટ પછી માથું હળવા હાથે ધોઈ લો.
થોડા સમય પછીના ઉપયોગથી જ રિઝલ્ટ તમે જાતે અનુભવ કરવા લાગશો.