MI ની હાર બાદ હાર્દિક પંડ્યા થયો નિરાશ, ઘૂંટણિયે બેસી વ્યક્ત કર્યું દુઃખ
IPL 2025 ની ક્વોલિફાયર-2 મેચમાં, PBKS એ MI ને 5 વિકેટથી હરાવ્યું.
આ જીત સાથે, PBKS ફાઇનલમાં પ્રવેશ્યું, જ્યાં તેનો સામનો RCB સાથે થશે.
ટાઇટલ મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 વાગ્યાથી રમાશે.
હાર બાદ, MI નો કેપ્ટન ખૂબ જ નિરાશ થઈ ગયો. હાર્દિક ઘૂંટણિયે બેસી ગયો.
આવી સ્થિતિમાં, સાથી ખેલાડી જસપ્રીત બુમરાહે હાર્દિક પંડ્યાને માર્કસ સ્ટોઇનિસે સાંત્વના આપી.
1 જૂનના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલી મેચમાં, મુંબઈ ઇન્ડિયન્સે પંજાબ કિંગ્સને 204 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.