હાર્દિકથી છૂટાછેડા થયા બાદ નતાશા બોયફ્રેન્ડ સાથે દિવાળી પાર્ટીમાં પહોંચી

દિવાળીની પાર્ટીમાં નતાશા ખૂબજ સુંદર જોવા મળી રહી હતી.

નતાશા સ્ટેનકોવિક ઘણા સમયથી હેડલાઈન્સમાં છે. ક્રિકેટર હાર્દિક પંડ્યાથી છૂટાછેડા લીધા બાદ તેનું નામ ફિટનેસ ટ્રેનર એલેકસંદર એલેક્સ સાથે જોડવામાં આવી રહ્યું છે.

નતાશા સ્ટેનકોવિક મંગળવારે સાંજે નિર્માતા નિખિલ દ્વિવેદીની દિવાળી પાર્ટીમાં જોવા મળી હતી. અભિનેત્રીનો ગ્લોઇંગ લુક અહીં જોવા મળ્યો હતો.

દિવાળી પાર્ટીમાં નતાશા સ્ટેનકોવિક ટ્રેડિશનલ લુકમાં પહોંચી હતી. તેણીએ કાળી સાડી પહેરી હતી, જેના પર સુંદર ગોલ્ડન પ્રિન્ટેડ ડિઝાઇન હતી. આ સાડી ખૂબ જ સુંદર હતી.

This browser does not support the video element.

નતાશાના લુકની સાથે તેના પાર્ટનરે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. હાર્દિકથી છૂટાછેડા પછી એલેક્સ અને નતાશા ઘણીવાર સાથે જોવા મળે છે.

આ કારણથી બંને રિલેશનશિપમાં હોવાના અહેવાલો છે. નતાશા અને એલેક્સે આ વિશે વાત કરી નથી. પરંતુ બંને ચોક્કસપણે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે.

નતાશા પહેલા એલેક્ઝાન્ડર એલેક્સનું નામ અભિનેત્રી દિશા પટણી સાથે જોડાયું હતું. એલેક્સ દિશાનો ફિટનેસ ટ્રેનર અને સારો મિત્ર છે.

વિમાન દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં ભાઈચારો જોવા મળ્યો

Ahmedabad Plane Crash : દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં 'ચમત્કાર' નો Video વાઇરલ! તબીબ, પોલીસ સહિતની ટીમો ખડેપગે

કેવી રીતે બચી રમેશ વિશ્વાસની જિંદગી

Gujaratfirst.com Home