ડાર્ક ચોકલેટમાં ફ્લેવોનોઈડ્સ જોવા મળે છે, જે એક પ્રકારનું એન્ટી ઓક્સીડેન્ટ છે

આ મગજને ઓક્સિડેટીવ સ્ટ્રેસથી થતા નુકસાનથી બચાવે છે  

બ્રોકોલીમાં એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે, જે મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે

તેમાં સલ્ફોફેરેન પણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે 

બેરીમાં એન્થોકયાનિન જોવા મળે છે

આ સિવાય બેરીમાં એન્ટી ઓક્સીડેન્ટ પણ જોવા મળે છે

તે કોષોને થતા નુકસાનને ઘટાડીને અલ્ઝાઈમરથી બચાવે છે

તમારા મગજને સ્વસ્થ રાખવા માટે તમારા આહારમાં બદામ અને સીડસ્ ઉમેરો

તેમા ઓમેગા એસિડ અને એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે

જેના કારણે મગજના કોષો સ્વસ્થ રહે છે અને યાદશક્તિ ગુમાવવા જેવી સમસ્યા નથી થતી

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

Gujaratfirst.com Home