ફણસનું સેવન કરવાથી થાય છે અનેક ફાયદા 

ફણસમાં વિટામિન, ખનિજ અને ફાઈબર ભરપૂર હોય છે

ફણસનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. 

ફાઇબર વધારે હોવાથી કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે અને પાચન માટે લાભદાયક છે. 

ફણસમાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.

Ahmedabad Rath Yatra 2026 : 149મી જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ, ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર

જગન્નાથજીના મોસાળ સરસપુરના રણછોડરાયજી મંદિરની આરતી શણગારના કરો દર્શન

Ahmedabad Rath yatra 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અને DYCMએ કરી પહિંદ વિધિ

Gujaratfirst.com Home