વડોદરા શહેરમાં આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં

કુનાલ ચાર રસ્તા પાસે ખાણીપીણીની રેકડીઓ પર ચેકિંગ

પાવભાજી, ચાઇનીઝ, આઈસ્ક્રીમની દુકાનોમાં તપાસ 

મંજૂરી વિના વ્યવસાય કરનારને તાત્કાલિક ધંધો બંધ કરવા સૂચના

શ્રી જનતા આઇસક્રીમની દુકાન બંધ કરાવી ફટકાર્યો દંડ

રેકડીઓ પર અખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કરાયો

આરોગ્ય વિભાગની કાર્યવાહીથી ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ

શોર્ટ આઉટફિટમાં માહિરા શર્માએ ફ્લોન્ટ કર્યું ફિગર

ગેરી કર્સ્ટનની શુભમન ગિલને લઇને સૌથી મોટી ભવિષ્યવાણી

પ્રથમ સ્વદેશી ડાઈવિંગ સપોર્ટ જહાજ 'નિસ્તાર' આજે ઈન્ડિયન નેવીમાં જોડાશે

Gujaratfirst.com Home