વારંવાર ભૂખ લાગવાનો ઈલાજ, ડાયેટમાં આ ભોજન કરો શામેલ
વારંવાર ભૂખ લાગવા પાછળ ફાઈબરની કમી હોઈ શકે છે
બારીક લોટની જગ્યાએ કકરો લોટ અથવા દલિયાનો ઉપયોગ કરો
મગ દાળ, ચણા અને રાજમાને પણ તમારા ડાયેટમાં શામેલ કરી શકો છો
સ્નેક્સ, ચિપ્સ અને બિસ્કીટ સહિત તળેલા ખોરાકથી દૂરી રાખવી જોઈએ
ખોરાકમાં ફાઈબરનું પ્રમાણ વધારવાથી ઘડી ઘડી લાગતી ભૂખ શાંત થઈ શકે છે.