Health Tips : શિયાળામાં મગફળી ખાવાથી થાય છે અનોખા ફાયદા, જાણો
મગફળીમાં આયર્ન, કેલ્શિયમ, વિટામિન E અને ઝિંક જેવા પોષક તત્વો હોય છે.
નિયમિત ઉચિત માત્રામાં મગફળીનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ માટે લાભકારક છે.
મગફળી શરદી અને ફ્લૂમાં રાહત મેળવવામાં અસરકારક છે. તે શરીરને અંદરથી ગરમ રાખે છે.
આ ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે. આ ભૂખ ઘટાડવામાં મદદ કરે છે, જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
મગફળીમાં હાજર ફેટી એસિડ ત્વચાના રોગોને રોકવામાં મદદ કરે છે.
આરોગ્ય સબંધીત કોઈ પણ પ્રયોગ કરતા પહેલા તબીબની સલાહ ખાસ લેવી.