Diabetes ને કાબૂમાં લેતા ઉપાયો જેટલા સમયસર શરુ કરશો તેટલો વધુ ફાયદો થશે

એકવાર ખબર પડે કે તમને Diabetes છે તો સૌથી પહેલા તમારે ખોરાક પર ધ્યાન આપવું જોઈએ

કડવા લીમડાના પાનનું પાણી, મેથીના દાણાનું પાણી, જાંબુના ઠળિયાના પાવડરનું સેવન કરવું જોઈએ

ડાયાબિટીસના દર્દીઓ માટે વોકિંગ બેસ્ટ એકસરસાઈઝ છે

પાદપશ્ચિમોતાસન, પવનમુક્તાસન વગેરે પણ નિયમિત કરવા જોઈએ

તમે મેન્ટલ સ્ટ્રેસને કંટ્રોલ કરવા માટે પ્રાણાયમ પણ કરી શકો છો

ડાયાબિટીસના દર્દીઓ આલ્કોહોલ, નિકોટીન અને કેફીનનું સેવન કરે તે બહુ હાનિકારક છે

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

Gujaratfirst.com Home