આપણાં શરીર માટે મેથી આયુર્વેદ રીતે ખુબ જ ફાયદાકારક છે
આયુર્વેદ મુજબ મેથીમાં વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન, ફાઈબર અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે
મેથી પાચન સંબંધી સમસ્યાઓને ઘટાડે છે અને કબજિયાત, ગેસ અને અપચોથી રાહત અપાવે છે
મેથીમાં હાજર ફાઈબર ખોરાકને પચાવવામાં મદદ કરે છે
મેથીમાં ઉચ્ચ ફાઈબર અને ઓછી કેલરી હોય છે, જેના કારણે વ્યક્તિને વારંવાર ભૂખ નથી
મેથી તમને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે
ફાઈબરથી ભરપૂર મેથીનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે
મેથીના પાનમાં એમિનો એસિડ હોય છે જે શરીરમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખે છે
મેથીમાં એન્ટીઓક્સીડેન્ટ અને બળતરા વિરોધી ગુણ હોય છે, જે સાંધાનો દુખાવો અને સોજો ઓછો કરે છે