Healthy breakfast: અનહેલ્ધી બ્રેકફાસ્ટથી બગડી શકે છે તમારું સ્વાસ્થ્ય


ભૂલથી પણ બ્રેકફાસ્ટમાં આ અનહેલ્ધી ખોરાક ના લેવો જોઈએ..

ખાલી પેટ ચા પીવાનું ટાળવું, તેનાથી એસિડિટી વધી શકે છે.

દરરોજ પરાઠાનું સેવન ના કરવું, તેનાથી ઇન્સ્યુલિનમાં વધારો થઈ શકે છે.

ઇન્સ્ટન્ટ ઓટ્સ પ્રોસેસ્ડ હોવાથી બ્લડ સુગર વધારી શકે છે.

ચા, બિસ્કિટ, અથવા ફળોનો રસ ખાવાથી રિફાઇન્ડ લોટ, ખાંડ અને ટ્રાન્સ ચરબીનું પ્રમાણ વધી શકે છે. 

ડાયેટિંગ માટે સવારનો નાસ્તો છોડી દેવો પણ તમારા સ્વાસ્થ્ય માટે ખરાબ છે.

અંજલિ અરોરાએ બ્લુ બિકીનીમાં દરિયા કિનારે મચાવી ધૂમ, બોલ્ડ લુક જોઈ ફેન્સ થયા ક્લીન બોલ્ડ!

દુનિયામાં ઈંધણ માટે હાહાકાર! પાડોશી દેશોમાં 5 લિટરની લિમિટ, ભારતે શું પગલા લેવા ઈજોઈએ?

આલિયા ભટ્ટની ગ્લોઈંગ સ્કીનનું રહસ્ય: કાન્સ 2026 બાદ એક્ટ્રેસે શેર કર્યું પોતાનું ખાસ 'ઘી સ્નેક'

Gujaratfirst.com Home