ડાયાબિટીસના દર્દીઓ માટે કયા ફળો શ્રેષ્ઠ?
ડાયાબિટીસના દર્દીએ જાંબુનું સેવન કરવું લાભકારક છે.
કીવી અને સંતરાનું સેવન પણ કરવું હિતાવહ છે.
આ સાથે જ દાડમ અને બેરીઝનું પણ સેવન કરી શકે છે.
પપૈયુ પાચન માટે સારુ હોય છે. જેથી યોગ્ય માત્રામાં ખાઈ શકાય છે.
સૂર્ય ઊર્જાએ બદલ્યું જીવન, PM-KUSUM થી બદલાઈ રહ્યું છે ગ્રામીણ અર્થતંત્ર
Salangpur Temple : હનુમાનજીનો દિવ્ય અન્નકૂટ અને પર્ણકુટીનો શણગાર, જુઓ ફોટા
બિકિનીમાં સદફ શંકરનો કાતિલ અંદાજ, ફેન્સને બનાવી દીધા દીવાના!