ગુજરાતમાં આગામી સમયમાં ગરમીનો પ્રકોપ વધશે

આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં વધારો થશે

હવામાન વિભાગે યેલો એલર્ટ અને હિટવેવની કરી આગાહી

હવામાન વિભાગે ગરમીને લઈને કરી આગાહી. કંડલા, બનાસકાંઠા, સાબરકાંઠામાં યલો એલર્ટ

રાજ્યમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકુ રહેશે. તેમજ રાજ્યનાં ત્રણ જીલ્લાઓમાં હવામાન વિભાગની હીટવેવની આગાહી

હવામાન વિભાગની હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાશે. 

અમદાવાદ અને ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાશે. 17 એપ્રિલના રોજ યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

શિયાળામાં રોજ કેટલી લવિંગ ખાશો તો થશે વધુ ફાયદો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

Gujaratfirst.com Home