STREE 2 ફિલ્મએ RELEASE થતાની સાથે જ BOX OFFICE ઉપર તબાહી મચાવી છે

STREE 2 એ કમાણીના મામલામાં નવો ઇતિહાસ સર્જી દીધો છે 

આ ફિલ્મે પહેલા દિવસે ભારતમાં કુલ 60.3 કરોડ રૂપિયાની કમાણી કરી હતી

જ્યારે તેનું ગ્રોસ કલેક્શન 76.5 કરોડ રૂપિયાની આસપાસ હતું

હવે ફિલ્મની બીજા દિવસની કમાણીના આંકડા પણ સામે આવ્યા છે

STREE 2 એ રિલીઝના બીજા દિવસે તેની કુલ કમાણીમાં રૂ. 30 કરોડ ઉમેર્યા છે 

જેના કારણે નેટ કલેક્શન 90.3 કરોડ રૂપિયા થઈ ગયું છે 

વધુમાં ફિલ્મની ફિલ્મની કુલ (GROSS) કમાણી 100 કરોડની પાર પહોંચી છે 

ફિલ્મને દર્શકો તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે 

ફિલ્મની કમાણી વીકેન્ડમાં વધશે તે પણ નક્કી છે 

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

Gujaratfirst.com Home