ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ : શહેરમાં 1 કલાકમાં 4 ઈંચ વરસાદ

શહેરમાં ગાજવીજ તેમજ પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રાજમાર્ગો પર ગોઠણ ડૂબ પાણી ભરાયા

શહેરમાં ધોધમાર વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

ગોંડલ નગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરીની પ્રથમ વરસાદે ખોલી પોલ

ધોધમાર વરસાદને પગલે ગોંડલ રાજકોટ હાઇવે પર રસ્તાના કામોમાં અનેક જગ્યાએ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન.

ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ લઈને ખેતરો પાણી... પાણી

શહેરના આશાપુરા, લાલપુલ, ઉમવાડા, ખોડીયાર નગર અંડર બ્રિજ નીચે વરસાદી પાણી ભરાયા

સતત પડી રહેલા વરસાદને લઈને વતવારણમાં ઠંડક પ્રસરી જવાની સાથે ખેડુતોમાં ખુશીનો માહોલ..

હાઈટના કારણે ગુમાવી અનેક ફિલ્મો, Pooja Batra નો ઘટસ્ફોટ

આકાશે સૂર્યકિરણના કરતબ, ધરતી પર શિવભક્તિ, જુઓ દિવ્ય નજારો

સાવધાન! તમારી એક ભૂલથી બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે! જાણો હેકિંગના 11 સંકેતો

Gujaratfirst.com Home