ભાવનગરના મહુવામાં સતત બે દિવસથી અનરાધાર વરસાદ

મહુવામાં ભારે વરસાદના કારણે 5 મકાન ધરાશાયી થયા

મકાનમાં રહેલ ઘરવકરીનો પણ સદંતર નાશ થવા પામ્યો

કાચા 5 મકાન ધરાશાયી થતા રહેણાંક પરિવારો મુશ્કેલીમાં

પીવાના પાણી સુધીની સમસ્યા કેટલાક વિસ્તારોમાં જોવા મળી

વડલી ગામમા અંદાજે ત્રણ થી ચાર ફૂટ ગામમા ઉપરવાસ તેમજ ખેતરાવ પાણી ઘુસ્યા

મકાન ધરાશાયી થયેલ પરિવાર હાલ ઉઘાડા મકાનમા રહે છે. ગામના તમામ મકાનો માંથી ભારયેલા પાણી જાત મહેનત તે કાઢી રહ્યા છે

દુનિયામાં ઈંધણ માટે હાહાકાર! પાડોશી દેશોમાં 5 લિટરની લિમિટ, ભારતે શું પગલા લેવા ઈજોઈએ?

આલિયા ભટ્ટની ગ્લોઈંગ સ્કીનનું રહસ્ય: કાન્સ 2026 બાદ એક્ટ્રેસે શેર કર્યું પોતાનું ખાસ 'ઘી સ્નેક'

કાન્સ 2026માં Tara Sutaria નો કિલર લુક, બ્લેક આઉટફીટમાં લાગી ગોર્જિયસ

Gujaratfirst.com Home