સુરતમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી
જિલ્લાના પલસાણામાં સૌથી વધુ વરસાદ પડ્યો
કામરેજ, બારડોલી સહિતના તાલુકામાં વરસાદ
બારડોલી થી સુરત જવાના મુખ્ય માર્ગ ઉપર ભરાયા પાણી
હરિપુરા પાટિયા પાસે ઘૂંટણસમા ભરાયા પાણી
રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીમાં
જી.સી.બી દ્વારા વાહનોને બહાર કાઢયામાં આવ્યા
વરસાદના પાણી દુકાનોમાં ઘૂસ્તા પાણી પાણી