Hera Pheri-3 બનવાની જાહેરાત થઈ ત્યારથી જ વિવાદોમાં સપડાયેલી રહી છે
હવે Akshay Kumar એ પરેશ રાવલ પર 25 કરોડનો દાવો ઠોકી બેસાડ્યો છે
અક્ષય કુમારે ફિરોઝ નડિયાદવાલા પાસેથી આ ફિલ્મના લીગલ રાઈટ્સ ખરીદ્યા છે
Paresh Rawal અનેકવાર અનપ્રોફેશનલ બીહેવિયર કરી ચૂક્યા છે
પરેશ રાવલે 2023 માં 'ઓહ માય ગોડ 2' કરવાનો ઈનકાર કર્યો હતો
2009માં શાહરૂખ ખાનની 'બિલ્લુ બાર્બર' પણ છોડી દીધી હતી
'બિલ્લુ બાર્બર'નું દિગ્દર્શન પણ પ્રિયદર્શને કર્યુ હતું