બાબા વેંગાના મતે વિશ્વનો અંત વર્ષ 2025થી શરૂ થશે 

વર્ષ 2025માં યુરોપમાં એક મોટો સંઘર્ષ થશે, જે મહાદ્વીપની વસ્તીમાં ઘટાડો કરશે અને યુરોપમાં વર્ષ 2043માં મુસ્લિમ શાસન આવશે! 

વર્ષ 2028માં માનવતા ઊર્જાના નવા સ્ત્રોતની શોધમાં શુક્ર પર પહોંચશે

વર્ષ 2033માં ધ્રુવીય બરફ પીગળવાના કારણે સમુદ્રનું સ્તર વધશે અને સમગ્ર વિશ્વમાં ગરમીમાં નોંધપાત્ર વધારો થશે

વર્ષ 2076માં વૈશ્વિક સ્તરે સામ્યવાદ પરત આવશે

વર્ષ 2130માં એલિયન્સ અને મનુષ્યો વચ્ચે સંપર્ક સ્થાપિત થશે

વર્ષ 2170માં વૈશ્વિક દુષ્કાળ પડશે, જેના કારણે પાણી અને ભોજન મળવું મુશ્કેલ થશે 

વર્ષ 3005માં મંગળ પર યુદ્ધ થશે

વર્ષ 3797માં પૃથ્વીનો નાશ થશે

5079 માં માનવતા સંપૂર્ણપણે નાશ પામશે, તેમની આગાહી મુજબ 5079 માં એક અવકાશીય ઘટનાને કારણે વિશ્વનો અંત આવશે

બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ લગભગ સાચી પડી છે, જેમ કે 9/11નો હુમલો, પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ અને 2004ની હિંદ મહાસાગરની સુનામી!

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home