ગુજરાતનું આ જગ્યા સ્વર્ગથી કમ નથી! શું તમે અહીં ક્યારેય ગયા છો?

ગુજરાતના ડાંગ જિલ્લામાં પ્રકૃતિના ખોળે આવેલા શબરી ધામમાં ભક્તોને અનોખી આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે.

જો તમે ટ્રેકિંગ અને એડવેન્ચરના શોખીન હોવ, તો ડાંગમાં આવેલો ઐતિહાસિક રૂપગઢ કિલ્લો તમારા માટે શ્રેષ્ઠ સ્થળ છે.

પ્રકૃતિ પ્રેમીઓ પૂર્ણ વન્યજીવ અભયારણ્યમાં વન્યજીવોના દર્શન અને વાંસના ઊંચા વૃક્ષો વચ્ચે જંગલની કેડીઓનો આનંદ માણી શકે છે.

ડાંગની સુંદરતામાં વધારો કરતા ગિરમાળ ધોધ અને શિવઘાટના ધોધ તથા મંદિર પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે.

તમારી સફરને યાદગાર બનાવવા માટે ડોન હિલ સ્ટેશન, રહસ્યમય પાંડવ ગુફા અને પૂર્ણ નદીના કિનારે આવેલી મહાલ ઈકો કેમ્પસાઈટની મુલાકાત લેવાનું ભૂલતા નહીં.

અમદાવાદના AMA ખાતે 'HBK AI Leaders' Summit 2.0' નું ભવ્ય આયોજન

વિમાનની બારીઓ ગોળ જ કેમ હોય છે?

Ahmedabad: ભગવાન જગન્નાથનો દિવ્ય અવતાર, વર્ષમાં એકવાર યોજાતા ભવ્ય સોનાવેશ દર્શન,જુઓ Photos

Gujaratfirst.com Home