હિમંતા બિસ્વા સરમાએ બીજી વાર સંભાળી અસમની કમાન, જુઓ શપથની તસ્વીરો 

હિમંતા બિસ્વા શર્માએ આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. 

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા પછી રામેશ્વર તેલીએ મંત્રી પદના શપથ લીધા છે.

રામેશ્વર તેલી પછી, આસામ ગણ પરિષદ (AGP) ના પ્રમુખ અતુલ બોરાએ મંત્રી પદના શપથ લીધા.


હિમંતા બિસ્વાની કમિટીમાં બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટના ચરણ બોડોનો પણ સમાવેશ થયો છે. તેમને પણ આજે મંત્રી પદે શપથ લીધા

અજંતા નિઓગને હિમંતા સરકારમાં મંત્રી તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 2001 થી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. હાલમાં તેઓ આસામના ગોલાઘાટથી બેઠક ધરાવે છે.

ગ્રેટ નિકોબારના દરિયામાં Rahul Gandhi એ કર્યું સ્કુબા ડાઇવિંગ, વીડિયો થયો વાયરલ

'મિની ઈન્ડિયા' બની ગયું દમણ, પીએમ મોદીએ કર્યો ભવ્ય રોડ શો, જુઓ Photo

સુરતને PM મોદીએ આપી રૂ. 18,800 કરોડના વિકાસકામોની ભેટ

Gujaratfirst.com Home