રક્ષાબંધને શેફાલી જરીવાલાને યાદ કરીને ભાવુક થયા હિન્દુસ્તાની ભાઉ
હિન્દુસ્તાની ભાઉએ શેફાલીની યાદમાં લખી એક ભાવુક પોસ્ટ
હેપી રક્ષાબંધન બેટા, આજે મેં તારા નામની રાખડી બાંધી - હિન્દુસ્તાની ભાઉ
બિગબોસ 13 બાદ દર રક્ષાબંધને શેફાલી ભાઉને બાંધતી હતી રાખડી
શેફાલીના પતિ પરાગ ત્યાગીએ પણ શેફાલી વતી પેટ ડોગને બાંધી રાખડી
શેફાલી હું તારા વતી આ કામ હંમશા કરતો રહીશ - પરાગ ત્યાગી
શેફાલી જરીવાલાનું 27મી જૂને કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયું હતું