માત્ર રુ.10 થી 20 હજારના રોકાણમાં શરૂ કરો આ સીઝનલ બિઝનેસ અને મેળવો બમ્પર પ્રોફિટ.
હોળીમાં રંગ અને અબીલ વગર બધું અધૂરું છે. હર્બલ અને ઓર્ગેનિક કલર્સ વેચીને તમે સારી કમાણી કરી શકો છો.
માર્કેટમાં અવનવી ડિઝાઈનવાળી પિચકારીઓ અને મેજિક વોટર બલૂન્સનું વેચાણ કરીને મોટો ફાયદો મેળવો.
હોળી પર ગુજિયા, નમકીન, ચિપ્સ અને ઠંડાઈની ખૂબ માંગ રહે છે. ઘરેથી જ આ બિઝનેસ શરૂ કરી શકાય છે.
જો તમારી પાસે મેનેજમેન્ટ સ્કિલ હોય, તો હોળી પાર્ટી કે 'રંગોત્સવ' ઈવેન્ટ ઓર્ગેનાઈઝ કરીને તગડી કમાણી કરો.
'Holi Hai' લખેલા સફેદ ટી-શર્ટ, કલરફુલ ચશ્મા (Goggles) અને કેપનું વેચાણ યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે.
ઓછા બજેટમાં આ સીઝનલ બિઝનેસ તમને તહેવારની સાથે સાથે આર્થિક ખુશીઓ પણ આપશે.