કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે કચ્છની મુલાકાતે છે.
કેન્દ્રિય ગૃહમંત્રીએ સરહદ પર બોર્ડર આઉટપોસ્ટ G-7નું વિધિવત ઉદ્ઘાટન કર્યું.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ BSFના જવાનો સાથે સીધો સંવાદ કર્યો.
BSF સેક્ટર હેડક્વાર્ટરમાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઘૂસણખોરી રોકવા મહત્વની ચર્ચા કરી
સાથે જ પર્યાવરણના સંદેશ સાથે જેટી પોઈન્ટ પર વૃક્ષારોપણ કર્યું.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સરહદોને વધુ સુરક્ષિત અને અદ્યતન બનાવવાનો સંકલ્પ લેવાયો છે.