મચઅવેટેડ ફિલ્મ Housefull 5 ને દર્શકોએ આપ્યો નબળો પ્રતિસાદ
Housefull 5 ને મળેલા નબળા પ્રતિસાદથી અક્ષય કુમારના કમબેકની આશા પર પાણી ફરી વળ્યું
આ ફિલ્મમાં બોલિવૂડના દોઢ ડઝનથી વધુ એકટર્સની ભરમાર છે
Housefull 5 થી નાના પાટેકર અને સંજય દત્તની આ ફ્રેન્ચાઈઝમાં થઈ છે એન્ટ્રી
Housefull 5 ફિલ્મનું શૂટિંગ ક્રુઝ લાઈનર પર કરવામાં આવ્યું છે
આ ફિલ્મમાં હાઉસફુલ 5A અને હાઉસફુલ 5B એમ 2 ક્લાયમેક્સ દર્શાવાયા છે
Housefull ફ્રેન્ચાઈઝની અગાઉની 4 ફિલ્મો જેવો જાદૂ આ 5મી ફિલ્મ માટે હજૂ સુધી સર્જાયો નથી