સ્મૃતિ ઈરાનીની સંપત્તિ તમારા હોંશ ઉડાવી દેશે, જાણો દેશભરમાં છે કેટલા ઘર

સ્મૃતિ ઈરાની, જે કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે તેમને હવે ફરીથી સિરિયલમા કામ શરૂ કર્યું છે

સ્મૃતિ ઈરાની પાસે મુંબઈમાં એક-એક કરોડના એમ બે ઘર, ગોવામાં 72 લાખનું ત્રીજુ અને પુણેમાં ચોથુ ઘર છે

સ્મૃતિ ઈરાનીના ભણતરની વાત કરીએ તો, તે 12 પાસ છે, તેમણે દિલ્લી યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ ઓપન લર્નિંગમાંથી બીકોમ કર્યું પણ ત્રીજુ વર્ષ અધૂરુ છોડી દીધુ

સ્મૃતિ ઈરાની પાસે 27 લાખ રૂપિયાની એમજી હેકટર કાર છે

સ્મૃતિ ઈરાની અને તેમના પતિ પાસે 38,53,446રૂપિયાના સોના-ચાંદીના દાગીના છે

સ્મૃતિ ઈરાનીના પતિનું નામ જુબિન ઈરાની છે અને તેમને બે બાળકો છે.

જો વાત કરીએ તેમની નેટવર્થની તો myneta મુજબ તેમની 17.40 કરોડ રૂપિયા નેટવર્થ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home