જે સૌરવ જોશી પાસે ભાઉ ગેંગે માંગી 5 કરોડની ખંડણી, તેની કેટલી છે દૌલત?

ફેમસ યૂટ્યૂબર સૌરવ જોશી અચાનક ચર્ચામાં આવી ગયા છે. તેમને ભાઉ ગેંગ તરફથી ઈમેલમાં ધમકી આપવામાં આવી છે.

સૌરવ પાસેથી 5 કરોડની ખંડણી માંગવામાં આવી છે અને પૈસા નહીં આપે તો ગોળી મારવાની ધમકી આપી છે.

રિપોર્ટ અનુસાર, સૌરવની નેટવર્થ 3 મિલિયન અમેરિકન ડોલર એટલે કે 26 કરોડ રૂપિયા છે.

સૌરવ જોશી ભારતનો મોટો યૂટ્યૂબર છે. તે પોતાની ચેનલ પર વ્લોગિંગ વીડિયો શેર કરે છે.

સૌરવ પહેલા સ્કેચ મેકિંગ વીડિયો બનાવતો હતો. યૂટ્યૂબ પર સૌરવ જોશી આર્ટ્સ નામથી એક ચેનલ પણ છે.

સૌરવે યૂટ્યૂબ મારફતે મોટી ઓળખાણ બનાવી છે અને તેનાથી અઢળક દૌલત કમાઈ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home