ભારતના જાણીતા બૉડીબિલ્ડર અને પંજાબી એક્ટર વરિંદર સિંહ ઘુમનનું દુ:ખદ નિધન થયું છે.

વરિંદરસિંહ ઘુમનનું આકસ્મિક નિધન થતાં તેમના ફેન્સ અને પરિવારજનોમાં ગમગીની છવાઈ છે. 

9 ઓક્ટોબરનાં રોજ અમૃતસરમાં હૃદયરોગનો હુમલો થતા એક્ટરનું મોત નીપજ્યું હતું.

વરિંદરસિંહ ઘુમન ભારતના પહેલા શાકાહારી વ્યાવસાયિક બોડીબિલ્ડર હતા.

તેમણે રોર:ટાઇગર્સ ઓફ ધ સુંદરબન્સ, મરજાવાં, ટાઇગર 3 જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

વિરંદરસિંહ ઘુમનના જીવન વિશે લોકોને ઘણી ઓછી ખબર છે. 

અહેવાલો અનુસાર, તે પરિણીત હતા, જો કે તેમની પત્નીનું નામ જાહેરમાં આવ્યું નથી.

રિપોર્ટ અનુસાર, વિરંદરસિંહ ઘુમનને સંતાનોમાં 2 દીકરા અને 2 દીકરી છે. 

વરિન્દર સિંહ ખુમાણની કુલ સંપત્તિ રૂ. 16 કરોડથી રૂ. 42 કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે.

તેમની સંપત્તિ બોડીબિલ્ડિંગ સ્પર્ધાઓ, એન્ડોર્સમેન્ટ્સ અને ફિલ્મોમાંથી થતી હતી. 

શું પલાશ મુછલ અને સ્મૃતિ મંધાના 20 નવેમ્બરે લગ્ન કરશે? લગ્નનું કાર્ડ થયું વાયરલ

TSE-2025: ત્રિ-સેવા કવાયત-2025 "ત્રિશૂલ" માં જોવા મળી ત્રણેય સેનાની તાકાત

24 વર્ષીય અવનીત કૌરની ખૂબસુરતી પર દિલ હારી બેઠા ફેન્સ

Gujaratfirst.com Home