ગરમીથી બચાવો દૂધાળ પશુઓને, રાખો આ ખાસ કાળજી 

સૌ પ્રથમ, હવામાન અનુસાર પશુઓના પીવાના પાણી અને ખોરાકમાં પણ બદલાવ કરવો જોઈએ. 

પશુઓને સવાર અને સાંજે બહાર લઈ જાઓ. બપોરે સીધા સૂર્યપ્રકાશથી બચાવો. 

ગરમીના સ્ટ્રોકથી બચવા માટે, દરરોજ સવારે અને સાંજે પશુઓને તાજા પાણીથી નવડાવો.

પશુને દોહ્યા પછી આંચળને જંતુનાશક દ્વાવણથી સાફ કરો. 

શેરડીનો રસ પીવાના મેજિકલ ફાયદા, જાણો

IAS બનવા માટે IPS ની ટ્રેનિંગ છોડનાર વિપુલ ચૌધરીને જાણો

Ahaan Pandey: બ્લેક એન્ડ વ્હાઈટ સૂટમાં હેન્સમ લાગ્યો સૈયારાનો ‘ક્રિશ કપૂર’

Gujaratfirst.com Home