ગેસ એજન્સીના માલિક બનવાનું સપનું? જાણો સંપૂર્ણ પ્રક્રિયા

શૈક્ષણિક લાયકાત: ગેસ એજન્સી ખોલવા માટે અરજદારનું ઓછામાં ઓછું 10મું ધોરણ પાસ હોવું ફરજિયાત છે.


વ્યક્તિગત પાત્રતા: અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ અને તેની ઉંમર 21 થી 60 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે.

જરૂરી વ્યવસ્થા: તમારી પાસે LPG ગોડાઉન બનાવવા માટે પૂરતી જમીન અને વ્યવસાય શરૂ કરવા માટે પર્યાપ્ત ભંડોળ હોવું જોઈએ.

 ઓનલાઇન અરજી: આ માટે તમારે અધિકૃત વેબસાઇટ www.lpgvitarakchayan.in પર જઈને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી ફી ભરવાની રહેશે.

 દસ્તાવેજો અને તાલીમ: ઓળખના પુરાવા, શૈક્ષણિક પ્રમાણપત્રો અને જમીનના કાગળો જરૂરી છે; પસંદગી બાદ કંપની દ્વારા સુરક્ષા અને કામગીરીની તાલીમ આપવામાં આવે છે.

બિકિનીમાં સદફ શંકરનો કાતિલ અંદાજ, ફેન્સને બનાવી દીધા દીવાના!

દુનિયામાં 'ઈન્દ્રધનુષની રાજધાની' કયું શહેર છે? જાણો રસપ્રદ તથ્યો!

Salangpur Hanumanji temple: પુરુષોત્તમ માસ નિમિત્તે દાદાનો દિવ્ય શણગાર અને વિશેષ પૂજન

Gujaratfirst.com Home