ભારતની જેમ પાકિસ્તાને પણ એક ડેલિગેશન વિદેશ પ્રવાસે મોકલ્યું છે

જેનું પ્રતિનિધિત્વ પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો કરી રહ્યા છે

જો કે પાકિસ્તાની ડેલિગેશન રોજે રોજ પાકિસ્તાનનું નાક કપાવે છે

આજે પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રી મુસાદિક મલિકે ભારતની ટેકનોલોજીના વખાણ કરીને વટાણાં વેરી નાંખ્યા છે

મુસાદિકે જણાવ્યું કે, ભારતની ટેકનોલોજી અમારાથી આગળ છે

અમને ભારતના હાઈટેક વેપનથી બચાવતા શસ્ત્રો આપો-મુસાદિક

તાજેતરમાં જ બિલાવલ ભુટ્ટોને અમેરિકન સાંસદે તતડાવ્યા હતા

અમેરિકન સાંસદે જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી જૂથનો નાશ કરવા કહ્યું હતું

પંચમહાલના ધમાઈમાં ચૂંટણી ટાણે ખૂની ખેલ!

Roshni Walia : અભિનેત્રી રોશની વાલિયાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ

ભરૂચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહ્યા છે ચેડા

Gujaratfirst.com Home