ઋતિક રોશન ક્રિશ-4ને ડિરેક્ટ કરશે અને તેમાં અભિનય પણ કરશે
ક્રિશ-4નું નિર્માણ આદિત્ય ચોપરા અને રાકેશ રોશન સાથે મળીને કરશે
વર્ષ 2026ની શરૂઆતમાં ક્રિશ-4 ફ્લોર પર જશે
ક્રિશ-4ની સ્ક્રિપ્ટ પૂર્ણ થઈ ગઈ છે અત્યારે પ્રી-પ્રોડકશનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે
ઋત્વિક રોશન આ ફિલ્મનું ડાયરેક્શન કરશે તે મારા માટે આનંદદાયક- રાકેશ રોશન
ક્રિશની સફરને આગળ વધારવાનું ઋત્વિકનું સ્પષ્ટ અને ખૂબ જ મહત્વાકાંક્ષી વિઝન છે- રાકેશ રોશન
આ સુપરહીરો ફ્રેન્ચાઈઝ વર્ષ 2003માં કોઈ મિલ ગયા ફિલ્મથી થઈ હતી
કોઈ મિલ ગયાની સિકવલ બની હતી ક્રિશ મૂવિ