Phule ની આ અભિનેત્રીનો મોટો ખુલાસો કર્યો

'લવ ગેમ્સ' ફિલ્મમાં Bold સીન કર્યા પછી હવે અભિનેત્રી પત્રલેખાને થઇ રહ્યો છે પસ્તાવો

'ફૂલે' ફિલ્મ બાદ હવે એવા દ્રશ્યો નહીં કરું' – પત્રલેખાનો બોલ્ડ સિન્સ પર સ્પષ્ટ વલણ

10 વર્ષ પહેલાંની પત્રલેખા ખૂબ જ અલગ હતી. ત્યારે હું ખૂબ જ નાની છોકરી હતી. ત્યારે મારા માટે ફક્ત કામ કરતા રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું.

'ત્યારે કામની મઝબૂરી હતી' મારે કામ જોઈતું હતું, અને હવે મને લાગે છે કે તે મારી ભૂલ હતી

પછી મેં હતાશામાં તે Bold સીન કર્યા પણ હવે હું પત્રલેખા છું... તો હું એ કરી શકીશ નહીં.

This browser does not support the video element.

શું હું તે ફિલ્મ કરવા માટે યોગ્ય વ્યક્તિ હતી? ના. એ મારી ભૂલ હતી. મારે વિચારવું જોઈતું હતું કે મારે ફક્ત એટલા માટે કામ ન કરવું જોઈએ કે હું ફિલ્મ ગુમાવી શકું છું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home