વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચે સૂચક મુલાકાત
કેનેડા અને ભારતે સાથે મળીને લોકશાહી અને માનવતાને મજબૂત બનાવવી પડશે - PM મોદી
ભારત-કેનેડા વૈશ્વિક ભાગીદારીને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે - PM મોદી
મને 2015 પછી ફરી એકવાર કેનેડાની મુલાકાત લેવાની અને કેનેડાના લોકો સાથે જોડાવાની તક મળી - PM મોદી
ભારત G7 નું સભ્ય ન હોવા છતાં કેનેડાના PM કાર્નીએ ભારતને આમંત્રણ આપ્યું છે
મારા માટે ખૂબ જ સન્માનની વાત છે કે PM મોદી અહીં છે - PM કાર્ની
બંને વડાપ્રધાન વચ્ચે AI, આતંકવાદ મુદ્દે વિશદ વાર્તાલાપ થયો