વિરાટ કોહલીની પાછળ ઘણી હસીનાઓ દિવાની છે 

આ અભિનેત્રીએ હવે વિરાટ કોહલીના ગળાડૂબ પ્રેમમાં હોવાનો ઈઝહાર કર્યો છે 

મૃણાલ ઠાકુરએ એક ઈન્ટરવ્યુમાં વિરાટ પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી હતી

અભિનેત્રીએ કહ્યું- એક સમય હતો જ્યારે હું વિરાટ કોહલીના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી

મેં મારા ભાઈના કારણે ક્રિકેટ જોવાનું શરૂ કર્યું, કારણ કે તે ક્રિકેટનો મોટો ચાહક છે

મારી પાસે 5 વર્ષ પહેલા સ્ટેડિયમમાં તેની સાથે બેસીને લાઈવ ક્રિકેટ જોવાની ખૂબ જ સુંદર યાદો છે

મને યાદ છે કે હું બ્લુ જર્સી પહેરીને ટીમ ઈન્ડિયાને ચીયર કરતી હતી

વિરાટને દુનિયામાં ઘણી છોકરીઓ પ્રેમ કરે છે 

પરંતુ વિરાટના દિલમાં તેમની જીવનસંગીની અનુષ્કા જ રહે છે  

ધૂંરધંર ફિલ્મમાં અક્ષય ખન્નાના વાયરલ ડાન્સ પાછળની કહાની શું છે?

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

Gujaratfirst.com Home