ICCના ચેરમેન જય શાહે UEFAના પ્રેસિડેન્ટ સાથે કરી મુલાકાત
ફૂટબોલ ચેમ્પિયન્સ લીગની ફાઈનલ પહેલા જય શાહની મોટી બેઠક
ક્રિકેટના વૈશ્વિક વિસ્તરણ માટે જય શાહની નવી પહેલ
ફૂટબોલ ચેમ્પિયન્સ લીગ ફાઈનલ પહેલાં ICCનું ગ્લોબલ વિઝન સ્પષ્ટ
ફૂટબોલ ચેમ્પિયન્સ લીગની ફાઇનલ પહેલા મ્યુનિકમાં ક્રિકેટનું પ્રતિનિધિત્વ કરવાનો ગર્વઃ જય શાહ
ફૂટબોલના માળખામાંથી ક્રિકેટ માટે પ્રેરણા લેશે ICC
ICC દ્વારા વિશ્વફલક પર આપણી રમતના વિસ્તારનો પ્રયાસઃ જય શાહ
ICCના ચેરમેન જય શાહે X પર પોસ્ટ કરીને આપી માહિતી