ફૂલો મૂકતા પહેલા ફૂલદાનીને ગરમ પાણી, સાબુથી સાફ કરો જેથી બેક્ટેરિયા ફૂલોને નુકસાન ન કરે.

મોટાભાગના ફૂલો માટે રૂમ ટેમ્પરેચર વાળું પાણી શ્રેષ્ઠ, પરંતુ ગુલાબ માટે સહેજ ઠંડુ પાણી વાપરો.

દાંડીના એવા પાંદડા કાઢી નાખો જે પાણીની અંદર રહેતા હોય, કારણ કે તે સડીને પાણીને ગંદુ કરે છે.

ધારદાર કાતરથી દાંડીને ત્રાંસી કાપો. આનાથી ફૂલો વધુ પાણી શોષી શકશે અને લાંબો સમય ખીલેલા રહેશે.

બુકેને સીધા સૂર્યપ્રકાશ, એસીના સીધા પવન અથવા ગરમ ઉપકરણો પાસે ન રાખો. ઠંડી જગ્યા સૌથી ઉત્તમ છે.

દર બીજા દિવસે પાણી બદલતા રહો અને ફરીથી થોડી દાંડી કાપો. આનાથી ફૂલોની આવરદા બમણી થઈ જશે.

PM Modi Paris Visit: પેરિસમાં મોદી-મય માહોલ: ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું કર્યું ભવ્ય સ્વાગત

Suhasini Mulay Love Story: ફેસબુક પર મળ્યો સાચો પ્રેમ, 60 વર્ષે લગ્ન કરનાર અભિનેત્રીની રોમાંચક લવસ્ટોરી

અમદાવાદ મેટ્રો કનેક્ટિવિટી: મુસાફરી બની હવે સુવિધાજનક

Gujaratfirst.com Home