ભગવાન સૂર્ય નારાયણને સમર્પિત વાર રવિવાર માનવામાં આવે છે

રવિવારે સૂર્ય દેવની પૂજા-અર્ચના યોગ્ય પદ્ધતિથી કરવામાં આવે તો મનોવાંચ્છિત ફળ મેળવી શકાય છે

અરુણોદય બાદનો સમય સૂર્ય પૂજા માટે શ્રેષ્ઠ મનાય છે

સૂર્ય પૂજામાં જળાભિષેકનું વિશેષ મહત્વ રહેલ છે

સૂર્ય પૂજા કરતી વખતે લાલ ફૂલનો ઉપયોગ કરવો જોઈએ

સૂર્ય દેવને જળ અર્પણ કરો ત્યારે 'ॐ સૂર્યાય નમઃ' મંત્રનો જાપ કરતા રહો

રોજ વહેલી સવારે સૂર્ય નારાયણના દર્શન માત્રથી જીવનમાં સકારાત્મકતા આવે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home