આજના સમયમાં લોકો જમવામાં ખૂબ લેટ કરતાં હોય છે 

કેટલાક લોકો ઓફિસથી મોડા આવે છે, તેથી તેઓ મોડા રાત્રે જમી લે છે

જો તમે રાત્રે 10 વાગ્યા પછી ખોરાક લો છો તો તેનાથી પેટની ઘણી સમસ્યાઓ થઈ શકે છે

વાસ્તવમાં, મોડા રાત્રિભોજન કરવાથી તમે ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ એટલે કે એસિડ રિફ્લક્સનો શિકાર બની શકો છો

મોડા ખાવાથી ખાવાનું યોગ્ય રીતે પચતું નથી જેના કારણે એસિડિટીની સમસ્યા થાય છે

જેઓ મોડી રાત્રે જમતા હોય છે તેઓને ઝડપથી ઊંઘ આવતી નથી

મોડી રાત્રે ખાવાથી પાચનક્રિયા ધીમી પડી જાય છે, જેની સીધી અસર તમારા વજન પર પડે છે

રાત્રિનું ભોજન રાત્રે સૂવાના 3 થી 4 કલાક પહેલા લેવું જોઈએ, તેનાથી તમારો ખોરાક સરળતાથી પચી જાય છે

UNESCO Cultural Heritage List: યુનેસ્કોએ Diwali ને વિશ્વ ધરોહર જાહેર કરી

શ્વેતા તિવારીની દીકરીએ લૂંટ્યું દિલ: 'બેબી ડોલ' પલક તિવારીનો નવો લુક વાયરલ

કિંજલ દવેની સગાઈના Photo આવ્યા સામે! ધ્રુવિન શાહ સાથે 'જોડી નંબર 1', જુઓ રોયલ લુક

Gujaratfirst.com Home