PAWAN KALYANની આ 7 MOVIE ન જોઈ હોય તો આજે જોઈ નાખો

Tholi prema (1998)

યુવાનોના દિલને અડી જાય તેવી લવ સ્ટોરી, જેને પવન કલ્યાણને એક અલગ ઓળખ આપી.

Khusi (2001)

આ ફિલ્મમાં તેના ચાર્મ અને રોમાંસ દર્શકોને હજુ પણ યાદ છે.

Jalsa (2008)


સ્ટાઈલ. કમોડી અને પાવર-પેક-પરફોર્મન્સ-બધુ એક જ ફિલ્મમાં જોવા મળશે.

Gabbar Singh (2012)

સલમાનની દબંગનું તેલુગુ વર્ઝન, જેને પવન કલ્યાણને બ્લોક બસ્ટર કિંગ બનાવી દીધો.

Attrintiki Daredi (2013)

ફેમેલિ ડ્રામા અને એન્ટરટેઈન્મેન્ટનો પરફેક્ટ કો્બો, જેને દર્શકોને ખૂબ પસંદ કર્યું.

Hari Hara Veera Mallu: Part 1 (2025)

પવન કલ્યાણની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ, જેમાં તેણે એક યોદ્ધાએ કિરદાર કર્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ગીતા ભેટમાં આપી

નંબર-3ના 'કિંગ' બન્યા વિરાટ કોહલી!

અભિનેત્રી મોનાલિસાનો હોટ બીચ લુક! જુઓ ફોટા

Gujaratfirst.com Home