ઉનાળામાં અનિંદ્રા અને ખલેલ યુક્ત નિંદ્રાના કિસ્સા વધી જાય છે
આપ ઉનાળામાં ગાઢ અને સળંગ નિંદ્રા લેશો તો આપનું મગજ અને શરીર બંને તાજગી અનુભવશે
ગાઢ અને સળંગ નિંદ્રા માટે સૂવા અને જાગવાનો ચોકક્સ સમય જાળવો
બેડરૂમનું તાપમાન, પ્રકાશ અને અવાજ તમારી ઊંઘને અનુરુપ હોવા જોઈએ
સૂતા પહેલા 1 કલાક સુધી સ્માર્ટ ફોન, લેપટોપ અને ટીવી ન વાપરવા જોઈએ
સૂતા પહેલા આંખોને સ્વચ્છ અને ઠંડા પાણીથી ધૂઓ
સૂતા અગાઉ પ્રાણાયમ પણ કરી શકો છો